રાજકોટ: કોરોના સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગ વધારાયુ, જુઓ ગુજરાતી ન્યુઝ
દિવાળી બાદ કોરોના કેસમાં વૃદ્ધિ જોવા મળી. રાજકોટ મનપાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ વિસ્તારમાં ટેસ્ટિંગની પ્રક્રિયા તેજ કરાશે. બહારથી આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમને શહેરમાં પ્રવેશ અપાશે.
Tags :
Gujarati News Diwali Airport Railway Station ABP News Case Corona Testing Bus Station Growth ABP Live ABP News