રાજકોટઃ ગોંડલમાં પાંચ વર્ષથી તૈયાર થઈ રહેલા બસ સ્ટેશનની કામગીરી હજુ નથી થઈ પૂર્ણ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના ગોંડલમાં પાંચ વર્ષથી ચાલી રહેલા બસ સ્ટેશનનું કામ હજુ સુધી પુરુ થયું નથી. અંદાજે ચાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ બસ સ્ટેશનનું કામ 2017માં શરૂ થયું હતું. બસ સ્ટેશનની કામગીરી શરૂ થયાના થોડાક સમયમાં વિવાદ સામે આવ્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Controversy Passengers Gondal Operations Bus Station ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live