Rajkot:મોસંબી, નારિયેળ સહિતના ફળોની માંગ વધતા ભાવમાં કેટલો થયો વધારો, જુઓ વીડિયો
રાજકોટમાં લીંબુ, આદુ અને નારિયેળની માંગ વધતા ભાવમાં ભારે વધારો થયો છે. લીંબુના ભાવ 150થી 180 રૂપિયા, મોસંબીના ભાવ 100થી 170 થયા છે. કોરોના સંક્રમણ વધતા લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા જાગૃત થયા છે.