Surat:શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં શું અપાયા આદેશ?, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)ના ભીડભાડ વાળા વિસ્તારમાં પાનના ગલ્લા બંધ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ લાઉડ સ્પીકરથી આ જાહેરાત કરી છે.
Continues below advertisement