રાજકોટઃ પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારજનોએ જ કર્યું અપહરણ, કેટલા લોકોની કરાઈ ધરપકડ?

Continues below advertisement

રાજકોટમાં પ્રેમ લગ્ન કરનાર બહેનનું તેના જ પરિવારજનોએ અપહરણ કર્યું હતું. પોલીસે મહિલાના ભાઈ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ઉર્મિલા નામની યુવતીએ તેના પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. જેમાં મહિલાના ભાઈ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram