રાજકોટઃ મનપાના આરોગ્ય વિભાગે વિવિધ ખાણીપીણીની દુકાનોમાં કર્યું ચેકિંગ, અખાદ્ય પદાર્થોનો કર્યો નાશ

Continues below advertisement

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડી અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે. આરોગ્ય વિભાગે રાજકોટના પ્રખ્યાત મયુર ભજીયા, રાજ પાવભાજી, જોકરના ગાંઠિયા વગેરે વિસ્તારમાં વિવિધ વાસી વસ્તુઓ મળી આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram