રાજકોટઃ આ શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે BJP મહિલા મોરચાના પ્રમુખના પતિએ કર્યા અડપલા
રાજકોટના કોટડાસાંઘાણીની જ્ઞાનદીપ શાળામાં બે વિદ્યાર્થીનીઓ સાથે છેલ્લા એક મહિનાથી દુરવ્યવહાર થતો હતો. પરિવારે આરોપ લગાવ્યો કે શાળાનું મેનેજમેન્ટ કરતા દિનેશભાઈ વિદ્યાર્થીનીઓ સાથે શારિરીક અડપલા કરતા હતા.