રાજકોટઃવકરેલા રોગચાળા અંગે એબીપીના અહેવાલની થઈ અસર,MLAએ ખખડાવ્યા અધિકારીઓને
Continues below advertisement
રાજકોટના પડધરીના ઉકરડા ગામે ધારાસભ્ય લલિત કગથરા પહોંચ્યા છે. ઘણા સમયથી અહીંયા એક રોગ આવ્યો છે જેની તપાસ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ શરૂ કરવામાં આવી છે. MLAએ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓને ખખડાવ્યા છે.
Continues below advertisement