Botad: રાણપુર તાલુકા કોગ્રેસના પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયાનું રાજીનામું, જુઓ વીડિયો
Continues below advertisement
બોટાદ જિલ્લા કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો હતો. ટિકિટ વહેંચણીને લઈ રાણપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા નારાજ થયા હતા અને રાજીનામું આપ્યું હતું. કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા સોદાબાજીથી ટિકિટ કપાયાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
Continues below advertisement
Tags :
Ranpur Taluka Congress President Pratap Singh Dodia Botad Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021