રાજકોટ: થોરાળા પોલીસ વિસ્તારમાં થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો, ભુવાની મદદથી હત્યા કરાઇ
Continues below advertisement
રાજકોટના થોરાળા પોલીસ વિસ્તારમાં થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં ભુવાની મદદ લઈને પિતાએ દીકરીને ભગાડી જનાર યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. ભુવના કહેવાથી રાતના 8 વાગ્યા બાદ જ મૃત્યુ થશે તેમ જણાવ્યુ હતું. જે મુજબ રાતના સમયે ભુવા અને પિતાએ 35 સેકંડમાં જ હત્યા કરી હતી.
Continues below advertisement
Tags :
Rajkot Murder Gujarat News World News ABP Asmita News Youth ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Thorala Police Area Bhuva