શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વિરોધ યથાવત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા મામલે (National Federation of Education) રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો (teacher readiness) વિરોધ યથાવત છે. શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કારના શપથ લીધા હતા. શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ સી.આર.પાટિલ સાથે મુલાકાત કરી હતી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ન યોજવા માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram