રાજકોટઃ વરસાદના વિનાશથી આ ગામના લોકો થયા ત્રાહિમામ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ(Rajkot)ના જામકંડોરણા તાલુકાના લોકો વરસાદના વિનાશથી હેરાન પરેશાન થઈ ગયા છે. અહીંયા સ્ટેટ હાઈવે પર બ્રિજ બિસ્માર હાલતમાં છે. જેના કારણે ગોંડલ જામકંડોરણા હાઈ વે બંધ કરવાની ફરજ પડી છે.