નવરાત્રિ માટે ખૈલેયાઓમાં ઉત્સાહ, યુવતીઓએ કેવી કેવી કરી તૈયારીઓ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 06:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિમાં મેકઅપ અને હેરસ્ટાઈલનો સૌથી વધુ ક્રેઝ છે. શેરી ગરબાને છૂટ મળતા યુવતીઓ અત્યારથી જ તૈયારીઓ કરવા માંડી છે.જેમાં હેરસ્ટાઈલના અલગ અલગ પ્રકાર છે અને અલગ અલગ પ્રકારના મેકઅપનો પણ યુઝ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.