ગીર ગઢડાઃ આ ગામમાં સિંહોનો જોવા મળ્યો આતંક, મોડી રાતે ગામમાં ઘુસી પશુઓનું કર્યું મારણ

Continues below advertisement

ગીર ગઢડાના નાના સમઢીયાળા ગામે સિંહોનો આતંક જોવા મળ્યો છે. મોડી રાતે સિંહોએ ગામમાં ઘુસી પશુ અને શ્વાન પર હુમલો કર્યો છે. જેના કારણે ગામની શેરીઓમાં પશુઓએ દોડાદોડી કરી હતી.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram