રાજકોટ: બેડી માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેનલનું પરિણામ જાહેર, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેનલનું પરિણામ જાહેર થયું છે. ભાજપ પ્રેરિત હિત રક્ષક પેનલનો વિજય થયો. તો કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલનો પણ વિજય થયો. ઉમેદવાર કિશોર દોંગાએ રી-કાઉન્ટીંગની માંગ કરી છે.