વડોદરાઃ પાણીની લાઈનમાં સર્જાયું ભંગાણ, હજારો લિટર પીવાનું પાણી જઈ રહ્યું છે ગટરમાં
abp asmita
Updated at:
01 Dec 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ ભંગાણ છેલ્લા પાંચ દિવસથી થયું છે. પ્રશાસનના અણઆવડતના કારણે વારંવાર ભંગાણ સર્જાય છે.