રાજકોટ: કઈ શાળાએ પાઠવી વાલીને કારણદર્શક નોટિસ, શું બાળકો પર લેવાશે એકશન?
રાજકોટની મોદી સ્કૂલની મનમાની સામે આવી છે. શાળા સંચાલકોએ 20 પાનાની કારણદર્શક નોટિસ વાલીઓને પાઠવી છે. વાલીઓ સ્કૂલ સામે ધારણા કરી શાળાની છબી ખરાબ કરી રહ્યા છે.