દાહોદમાં વેક્સિનેશન અંગે નિષ્કાળજીનો કિસ્સો, જાણો કોને અપાઇ રસી?
Continues below advertisement
દાહોદમાં રસીકરણ અંગેનો કિસ્સો સામે આવ્યો છે. મૃત વ્યક્તિના નામે વેક્સિન આપ્યા હોવાનું સામે આવ્યું છે. લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પોલંપોલ કર્યાનું જોવા મળ્યું હતું.
Continues below advertisement