રાજકોટઃ જસદણમાં ત્રણ બાળકો પર પડી વીજળી, બેના થયા મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ઘટના બની છે. જસદણમાં ત્રણ બાળકો પર વીજળી પડી હતી જેમાંથી બેના મોત થયા છે.