રાજકોટઃ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ પહેલાં મળનાર ખોડલધામ સમિતિની આજની બેઠક રદ થઈ
Continues below advertisement
રાજકોટમાં ખોડલધામ સમિતિની આજની બેઠક રદ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના ટ્રસ્ટીઓ પહોંચી ના શકતાં બેઠક રદ કરવામાં આવી હતી. આજની બેઠકનો એજન્ડા મહાસભા કરવી કે ના કરવી તે અંગેનો હતો.
Continues below advertisement