Rajkot: રાજ્ય સરકારના જાહેરનામા અંગે વેપારીઓ શા માટે છે મુંઝવણમાં,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકારના જાહેરનામા અંગે રાજકોટના વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. અહીંના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ પર કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી છે. અમુક વેપારીઓ દુકાને આવ્યા પરંતુ શટર ખોલ્યા ન હતા.
Continues below advertisement