રાજકોટઃ ટ્રાફિકની સમસ્યા વધી, બે વિદ્યાર્થીનીઓ કરાવી રહી છે ટ્રાફિક ક્લીયર; જુઓ વીડિયો
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. ગોંડલ રોડ અને ઢેબર રોડ પર ટ્રાફિકની સમસ્યાને ઉજાગર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બે વિદ્યાર્થીઓ ટ્રાફિક ક્લીયર કરાવી રહી છે.