રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલ વેપારીએ 11 પાનની સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત

Continues below advertisement

રાજકોટમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા સોની વેપારીએ આપઘાત કરી લીધો છે. રમેશ લોઢિયા નામના વેપારીએ કરણસિંહજી રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં જ આપઘાત કરી લીધો છે. મૃતકે આપઘાત પહેલા 11 પાનની સુસાઈડ નોટ પણ લખી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram