Rajkot TRP Game Zone | શરમ કરો સરકાર...હરખની ચીચીયારીઓ મરણ ચીસો બાદ ચિર નિંદ્રામાં સૂઈ ગઈ

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.  આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાજકોટ નાના મવા રોડ પર આવેલી સયાજી હોટલ નજીક TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભુકી ઉઠી છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી ગેમઝોનમાં અનેક બાળકો અને તેમના માતાપિતા ફસાયા હોવાની વાત છે. હાલ મળતી પ્રાથમિક જાણકારી મુજબ અત્યાર સુધીમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે...રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.  આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાજકોટ નાના મવા રોડ પર આવેલી સયાજી હોટલ નજીક TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભુકી ઉઠી છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી ગેમઝોનમાં અનેક બાળકો અને તેમના માતાપિતા ફસાયા હોવાની વાત છે. હાલ મળતી પ્રાથમિક જાણકારી મુજબ અત્યાર સુધીમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola