રાજકોટ: ઉપલેટાના કટલરી બજારના ભંગારના ડેલામાં બ્લાસ્ટ, બે લોકોના મોત
રાજકોટમાં (Rajkot) ઉપલેટાના કટલરી બજારના (Bhangar Blast) ભંગારના ડેલામાં બ્લાસ્ટ થતા (Two killed) પિતા-પુત્રનું મોત થયું હતું. સવારના સમયે આ બ્લાસ્ટ થતા પોલીસ, ફાયર ફાયટર અને 108ની ટીમ ઘટના સ્થળે પોહચી હતી. બ્લાસ્ટ પાછળ શું કારણ છે તેની તપાસ શરુ કરાઈ છે.