રાજકોટ: જસદણના ગીતાનગર પાસે બે શખ્સો રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર, જુઓ CCTV


રાજકોટ: જસદણમાં લૂંટની ઘટના સામે આવી છે. બે ઈસમો પૈસા નો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર જસદણ માર્કેટિંગ યાર્ડ માં 40 નંબરની વિહળનાથ નામની પેઢી ધરાવે છે. બેગમાં રૂપિયા ૩ લાખ વીસ હજાર હતા. સદણ પોલીસ કાફલો ઘટનાસ્થળે પોલીસે પ્રાથમિક વિગતો મેળવીને જસદણ પોલીસે તપાસ શરૂ કરી છે. લૂંટની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola