રાજકોટઃ બે યુવકોના નદીમાં ડુબી જવાથી થયા મોત, ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા મૃતદેહ

રાજકોટમાં બે યુવકોના ખીરસરા ગામ પાસે આવેલી નદીમાં ડુબી જવાથી મોત થયા છે. સ્થાનિકોએ આ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી.ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola