રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે રિપોર્ટ સબમિટ કરાયો, જુઓ વીડિયો
રાજકોટમાં ઉદય કોવિડ હૉસ્પિટલમાં અગ્નિકાંડ મામલે સચિવ એ.કે. રાકેશ રિપોર્ટ સબમિટ કર્યો હતો. FSL રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. તે પહેલાં જ રિપોર્ટ રજૂ કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે.કારણ કે આગ લાગવા પાછળનું મુખ્ય કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને જ્યાં સુધી FSLનો વિસ્તૃત રિપોર્ટ ન આવે ત્યાં સુધી આગ લાગવાનું કારણ નહીં જાણી શકાય તેવું અગાઉ પોલીસ કહી ચુકી છે.