રાજકોટ: લક્ષ્મીનગર પાસે અંડર બ્રિજ 10 ડિસેમ્બરે ખુલ્લો મુકાશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટમાં લક્ષ્મીનગર પાસે અંડર બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. આધુનિક ટેક્નોલોજી થી તૈયાર કરાયેલો આ બ્રિજ 10 ડિસેમ્બરે ખુલ્લો મુકાશે. 24 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ બ્રિજ ટ્રાફિકની સમસ્યા હલ કરશે. 300 મીટરની લંબાઈ 25 મીટરની પહોળાઈ ધરાવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram