Rajkot: CMના નિવાસ સહિતની વધુ 12 સોસાયટીઓમાં હવે થશે અશાંતધારો લાગૂ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં મુખ્યમંત્રી(CM)ના નિવાસ સહિતની વધુ 12 સોસાયટી(Society)ઓમાં હવે અશાંતધારો લાગુ થશે. જેમાં કલેક્ટરની મંજૂરી બાદ ખરીદ વેચાણ કરી શકાશે. સીટી સર્વે કચેરીએ સર્વે પૂરો કરી યાદી જાહેર કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot CM Collector Society ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV