રાજ્યભરમાં અત્યાર સુધી કેટલા ટકા ખરીફ પાકનું થયું વાવેતર?, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં અત્યાર સુધી 47.49 ટકા ખરીફ પાક(Kharif Crops)નું વાવેતર થયું છે. રાજ્યમાં મગફળી(Peanuts)નું કુલ 14.50 લાખ હેક્ટર, કપાસનું 16.50 લાખ હેક્ટર વિસ્તારમાં 64 ટકા વાવેતર થયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Cotton Peanuts Kharif Crops ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV