Rajkot:આવતીકાલથી શાકભાજીના ફેરિયા સહિતના લોકોનું વેક્સિનેશન ધરાશે હાથ,આરોગ્ય વિભાગ એક્શનમાં

રાજકોટમાં આવતીકાલથી લારી, ગલ્લા, શાકભાજીના ફેરિયા(vegetable hawkers)ઓનું વેક્સિનેશન(Vaccination) હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ વેક્સિનેશન અંગે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.મનપા(Municipal Corporation)ની ટીમ અલગ અલગ વિસ્તારમાં વેપારીઓને વેક્સીનનું મહત્વ સમજાવી રહી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola