Surat:સૌરાષ્ટ્ર પટેલ સમાજે જરૂરિયાતમંદોને વિના મૂલ્યે સાયકલ આપવાની કરી અનોખી પહેલ
સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજે(Saurashtra Patel Samaj) જૂની બિનઉપયોગી સાયકલ(unusable bicycles) મેળવી તેને રિપેર કરી જરૂરિયાતમંદોને આપવાની અનોખી પહેલ કરી છે. સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે 21 વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવી છે. સુનીલ જૈન નામના વ્યક્તિએ આ પહેલ કરી છે.