Rajkot: જિલ્લાના આ ગામે સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો

રાજકોટના વધુ એક ગામ ગુંદાળાએ કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. અહીં સવારે 6થી 9 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola