Rajkot: કોરોના સંક્રમણ વધતા દાણાપીઠ એસોસિએશને સ્વૈચ્છિક લોકાડાઉન વધાર્યું

કોરોના સંક્રમણ વધતા રાજકોટના દાણાપીઠ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન વધારવામાં આવ્યું છે..આગામી 2 મે સુધી વેપારીઓ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખશે. 3 વાગ્યા બાદ દાણાપીઠ સંપૂર્ણ બંધ રહેશે.. અત્યાર સુધીમાં દાણાપીઠમાં 10 વેપારીઓના અને તેમના પરિવારના મૃત્યુ થયા છે..

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola