Rajkot:આ જિલ્લા પંચાયત હેઠળ આવતા 24 ગામમાં સ્વૈછિક લોકડાઉન, જુઓ વીડિયો
રાજકોટના ગોંડલની કોલીથડ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા 24 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. અહીં 10 દિવસ સુધી લોકડાઉન રહેશે.