રાજકોટઃ જેતપુરમાં સાડી ઉદ્યોગને કારણે પાણી થાય છે પ્રદુષિત, નદીમાં છવાઈ ફીણની ચાદર

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના જેતપુર તાલુકામાં સાડી ઉદ્યોગ(sari industry)ના કારણે પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. સરધારપુરમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગામની નદીઓમાં ફીણની ચાદર છવાઈ ગઈ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram