વડોદરાઃ વાઘોડિયામાં બે વિઘા જમીન માટે પૌત્રએ કરી દાદીની હત્યા, આરોપી ફરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2021 12:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)ના વાઘોડિયા(Vaghodia)માં બે વિઘા જમીન માટે વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. આ હત્યા વૃદ્ધાના પૌત્રએ જ કરી છે. વીસ વર્ષથી ગિરવે મુકેલી જમીન મુદ્દે દાદી અને પૌત્ર વચ્ચે ઝઘડો થયો હતો.