રાજકોટઃ આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા,મહિલાઓએ મનપા કચેરી પર કર્યો હોબાળો
Continues below advertisement
રાજકોટ મનપાની કચેરીએ પાણીની સમસ્યાના મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. અવિરત વરસાદને કારણે રાજકોટના જળાશયોમાં ભરપૂર પાણી હોવા છતા મવડી વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા છે.
Continues below advertisement