Rajkot: ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે સરકારને વેપારીઓના વેક્સિનેશન અંગે શું કરી રજુઆત?
Continues below advertisement
રાજકોટ(Rajkot) ચેમ્બર ઓફ કોમર્સ(Chamber of Commerce)ના ઉપપ્રમુખે સરકારને વેપારીઓ માટે ફરજીયાત વેક્સિન(Vaccination)ની મુદ્દતમાં વધારો કરવાની રજુઆત કરી છે. તેમણે સરકારને વેપારીઓ પાસે દંડ ન વસુલવાની અપીલ કરી છે. હાલની સ્થિતિ જોતા 10 જુલાઈ સુધી વેક્સિનેશન પુરુ થાય તેવી શક્યતા લાગી રહી નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot ABP ASMITA Increase Merchant Chamber Of Commerce Vaccination ABP Live Term ABP News Live