રાજકોટઃ લોધિકામાં મતદાતાઓ નવા સરપંચ પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે?

Continues below advertisement

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં રાજકોટના લોધિકામાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયા મતદાતાઓએ નવા સરપંચ પાસે સારા અને વિકાસની કામની અપેક્ષા કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram