સરપંચ બનવા મેદાનમાં ઉતરેલી એક્ટ્રેસ એશ્રા પટેલે કર્યુ મતદાન, પછી શું કહ્યું, જુઓ વીડિયો............
gujarati.abplive.com
Updated at:
19 Dec 2021 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોડેલ એશ્રા પટેલે રવિવારે સવારે કાવીઠા ગામની પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને બહુ આનંદની લાગણી થઇ રહી છે. આજે મારા પર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ હોય એવું લાગે છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે અને તેમને સારી જીંદગી આપવી એ મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે.