રાજકોટઃ ભાઈબીજના તહેવાર નીમિત્તે મહાનગરપાલિકાએ બહેનોને શું આપી ભેટ?
abp asmita
Updated at:
06 Nov 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાઈબીજના તહેવારને લઈને રાજકોટ મનપાએ બહેનોને અનોખી ભેટ આપી છે. મનપાએ આજે બહેનો તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે BRTS અને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તેવો નિર્ણય જાહેર કર્યો છે.