રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્કશીટની રાહ જોઈ રહ્યા છે. નવા સત્રમાં પ્રવેશ અંગે મુઝવણ હજુ યથાવત છે.