રાજકોટઃ ડ્રગ્સની લતમાં યુવા ક્રિકેટરે છોડ્યું ઘર, માતા પહોંચ્યા પોલીસની શરણે;શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
રાજકોટમાં એક યુવા ક્રિકેટરની માતા ફરી પોલીસના શરણે ગઈ છે. તેમણી ફરિયાદ છે કે તેમનો પુત્ર અને પુત્રવધુ ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. અગાઉ પણ માતાએ આ અંગે પોલીસની મદદ લીધી હતી.
Continues below advertisement