પેપર લિક અંગે રાજકોટના યુવાનોનો મત, કહ્યું- ‘ પેપર ફુટતા માનસિક રીતે હારી જવાય છે’
હેડ ક્લાર્કનું પેપર લિક અંગે રાજકોટના યુવાનોએ તેમનો મત જણાવ્યો છે. યુવાનોએ કહ્યું કે, ગ્રેજ્યુએશન પતાવી સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ, પેપર ફુટી જવાથી માનસિક રીતે હારી જવાય છે.