Rajkot: શંકરસિંહ વાઘેલા સામે રાજકોટમાં વિરોધના સૂર, કોગ્રેસના ક્યા નેતાએ નારાજગી વ્યક્ત કરી?
શંકરસિંહ વાઘેલાએ કોગ્રેસમાં જોડાવાની તૈયારીઓ બતાવી છે પણ કોગ્રેસમાં તેમના આગમને લઇને વિરોધના સૂર ઉઠ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, બાપુના આવવાથી ફરી જૂથવાદ વકરશે.