Navsari Acid Attack Case | યુવતીએ લગ્નની ના પાડતા કર્યો એસિડ એટેક, યુવકને કોર્ટે ફટકારી આજીવન કેદ

Continues below advertisement

Navsari Acid Attack Case | એસિડ એટેકમાં નવસારી કોર્ટે સીમાચિન્હ રૂપ ચુકાદો આપ્યો. 2017 માં થયેલા એસિડ એટેક સામે આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ. ખૂડવેલમાં રહેતો આરોપી શાહનવાજ ખલીફા ધોળીયા પટેલ સમાજની યુવતી સાથે બળજબરી લગ્ન કરવા માંગતો હતો. યુવતીએ ના પાડતા પરિવારને હેરાન પરેશાન કરવાની શરૂઆત કરી હતી. યુવતી અન્યત્ર ન પરણે તે માટે ચહેરો ખરાબ કરવાના ઇરાદે 2017 માં એસિડ એટેક કર્યું હતું. કોર્ટે સાત વર્ષ બાદ સમાજને સંદેશો આપવા આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram