રાજકોટમાં સતત વધતાં મ્યુકરમાઇકોસિસના કેસ, જાણો કેટલા દર્દીઓ છે સારવાર હેઠળ?
રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 500 જેટલા કેસ સામે આવ્યા છે. ત્યારે દર્દીઓને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે મ્યુકરમાઇકોસિસના ઈંજેકશનની પણ અપૂરતી કરવામાં આવી રહી છે.