સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ: કુલપતિની પત્રકાર પરિષદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ બાદ બેઠકોનો દૌર શરુ થયો છે. જે બાદ આજે કુલપતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે,, ભલામણકાંડમાં ભાજપના જ સભ્યો હતા. આ મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરાશે.